રાજકોટ જિલ્લા ના ઉપલેટા ના સસ્તા અનાજના દુકાનદારો એ પડતર માંગીને લઈને મામલતદારને આવેદન આપ્યું

અઢી વર્ષથી અનેક માંગણી ને લઈને આપ્યું આવેદન
વસ્તુ વેચાણમાં કમિશન સાથે અનેક માંગણી ઓ પડતર છે
આ બાબતે મુખ્ય મંત્રી ને પણ રજૂઆત કરી હતી પણ કોઈ નિરાકરણ નથી આવ્યું
જો માંગણીઓ નહીં પૂરી થાય તો વધુ ઉગ્ર આંદોલન થશે
ઉપલેટા સસ્તા અનાજ ના પરવાનેદાર મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા