ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ઢાકનીયા પ્રાથમિક શાળામાં વય મર્યાદા ના કારણે વિદાય સમારંભ યોજાયો

કઠલાલ તાલુકા ની ઢા કનીયા પ્રાથમિક શાળામાં વય મર્યાદા પૂર્ણ થતાં ધનાભાઇ સુખાભાઈ પરમાર નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો,
જેમાં કઠલાલ, કપવંજ ના કોંગ્રેસ પક્ષના ધારાસ્ભ્ય શ્રી કાળુસિંહ ડાભી, અનારા ગામ ના સરપંચ શ્રી મિલન શાહ,
ગામનાં આગેવાનો સ્કૂલ ના આચાર્ય સંજયકુમાર અને સ્કૂલ ના વિદ્યાર્થી ઓ હાજર રહી કાર્યક્રમ ને સળતાપૂર્વક બનાવ્યો હતો,
કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રગટાવી અને પ્રાથના કરી,
રાસ ગરબા યોજવામાં આવ્યા હતા.
શાળા ના શિક્ષકો દ્વારા સન્માન પત્ર આવામાં આવ્યું હતું.