પંચમહાલ : જી.બી.ડામોર સંકુલમાં ધુળેટી ની ઉજવણી..
જી.બી.ડામોર સંકુલમાં ધુળેટી ની ઉજવણી ઉત્સાભેર રીતે ધામધૂમ પૂર્વક કરવામાં આવી..
પંચમહાલ જિલ્લામાં આવેલ મોરવા હડફ તાલુકામાં આવેલ
જી. બી ડામોર સંકુલમાં ધુળેટી ની ઉત્સાભેર ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં અંગ્રેજી માધ્યમના આચાર્ય ડામોર રાજકુમાર મહેશભાઈ
તેમજ પ્રવીણસિંહ બારીયા
તેમજ ગુજરાતી માધ્યમના આચાર્ય દયાલસિંહ બારીયા
તેમજ સ્ટાફ મિત્રો દ્વારા સુંદર ધુળેટી નુ સુંદર આયોજન કર્યું હતું.