૧૫- કાંકરેજ વિધાનસભા બીજેપી ઉમેદવાર કિર્તીસિંહ વાઘેલાએ માદરે વતન ખારીયા ખાતે કર્યું મતદાન…..

પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી (રાજ્ય કક્ષા) કિર્તીસિંહ વાઘેલાએ મતદારોની લાઈનમાં ઊભા રહી કર્યું મતદાન…..
કાંકરેજ તાલુકામાં સવારથી મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન મથકો પર મતદારો ની લાઈન લાગી…..
કાંકરેજ તાલુકામાં ૩૦૩ બુથો પર મતદાન કરવા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.
મોટર સાઇકલ લઇને આવેલ ભાજપ ના ઉમેદવાર કિર્તીસિંહ વાઘેલાએ પોતાના વતન ખારીયા માં મતદાન કર્યું……
શાંતિપૂર્ણ રીતે મતદાન થાય એવી કિર્તીસિંહ વાઘેલાએ મતદારો ને અપીલ કરી…..