અમરેલી , જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં બે સિંહો ત્રાટક્યા ભેશોના તબેલામાં ……….

મોડી રાત્રિએ બે સિંહોએ ભેંસો ના તબેલા માં ત્રાટકી ને ૧ પારુ (ભેંસનું બચ્ચુ) નો કર્યો શિકાર………
તબેલામાં પાછળના ભાગેથી બે સિંહો ચૂપકીદીથી ત્રાટકીને પલકવાર માં ભેંસના બચ્ચાનો કર્યો શિકાર ……….
સિંહ દ્વારા શિકારને ઉઠાવી ને લઇ જતી ઘટના થઈ સીસીટીવીમાં કેદ………
કોસ્ટલ બેલ્ટનાં બાબરકોટમાં તબેલામાં સિંહે કરેલા શિકારની ઘટના થઈ સોશિયલ મીડિયામાં વાયરલ……..