કાંકરેજમાં અંતિમ તબક્કાના પ્રચારને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પહોંચ્યા માદરે વતન ચાંગા….. …

બીજા તબક્કાના મતદાનને લઈને ચાંગામાં કોંગ્રેસનું પરિવર્તન ઉત્સવ સભાનું કરાયું આયોજન..
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના નાનાભાઈ અમૃતજી ઠાકોરના સમર્થનમાં જંગી જાહેર સભા…
મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો રહ્યા હાજર…..