કાંકરેજ ૧૫ વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર અમૃતજી ઠાકોરને ઠેર…ઠેર… આવકાર…

કાંકરેજ ૧૫ – વિધાન સભા મત વિસ્તારમાં લોકોનું અમરતજી ઠાકોરને સમર્થન….
અરણીવાડા, કબોઈ,ફતેગઢ,લક્ષ્મીપુરા દુદાસણ સહિતના,ગામોમાં મળી રહ્યું છે કોંગ્રેસને સમર્થન…
અમૃતજી ને લોકો દ્વારા ઠેર ઠેર સ્વાગત આવકાર મળી રહ્યો છે…
ત્યારે કાંકરેજ માં કોંગ્રેસ કસો કસ ચાલી રહ્યું હોય તેવું જોવાઇ રહ્યું છે…..
