કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર ની અરવલ્લી જિલ્લાના બાયડમાં સભા યોજાઈ

કોંગ્રેસ ના ઉમેદવાર મહેદ્રસિંહ વાઘેલા ના પ્રચાર
બાયડના બોરડી રોડ સભા સ્થળે પહોંચ્યા જગદીશ ઠાકોર
મોટી સંખ્યામાં કોગ્રેસ ના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
જગદીશ ઠાકોરે કોંગ્રેસ અને કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલા ને જીતાડવા હાકલ કરવામાં આવી
ઉપસ્થિત તમામે પણ માલપુર-બાયડ બેઠક કોંગ્રેસને જીતાડી આપવા ખાતરી આપી.