પાંચ વર્ષ આપો કામ ન કરું તો મોઢું નહીં બતાવુ.. કેજરીવાલ

આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે કાપોદ્રા અને વરાછા વિસ્તારમાં રોડશો નીકળ્યો હતો?
જો કે આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા ભાજપ માટે ચિંતા ઊભી થવા પામી છે
રોડ શોમાં જોડાયેલા લોકોએ અરવિંદ કેજરીવાલના સૂરમાં સૂર પુરાવી પરિવર્તનના નારા લગાવ્યા હતા.
જેથી અરવિંદ કેજરી વાલે પણ ભાજપ પર આકરા પ્રહાર કરવાની સાથે જો તેમની સરકાર બનશે તો ફ્રીમાં વિજય આપવાનું વચન આપ્યું હતું
આ ઉપરાંત સ્કૂલો રસ્તાઓ અને હેલી ખાટલો બનાવવાની વાત કરી હતી
કાપોદ્રા રચના સર્કલ પાસેથી કેજરીવાલનો રોડ શું નીકળે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો રોડ શોમાં જોડાયા હતા
તેવું એ રોડ શો દરમિયાન જ લોકોને જણાવ્યું હતું કે ગુજરાતમાં પંજાબની આદિ ચાલે છે
અને જ્યાં પણ જાવ છું. પરિવર્તન પરિવર્તન લોકોના મોઢે સાંભળવા મળે છે
ગુજરાતના દરેક પરિવારનો હિસ્સો બની ગયો હોવાનું જણાવ્યું હતું
તેઓએ કહ્યું હતું કે જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો તારીખ 1 માર્ચ બાદ વીજળી ફ્રી થઈ જશે
આ ઉપરાંત તેઓએ મોંઘવારી દૂર કરવાની વાત કરી હતી.
તેઓએ કહ્યું હતું કે દિલ્હી અને પંજાબમાં વીજળી ફીમાં મળે છે
આ ઉપરાંત દરેક મહિલાના બેન્ક એકાઉન્ટમાં દર મહિને ₹1,000 આપવાનું જણાવ્યું હતું.
વધુમાં તેઓએ આજ્ઞા પ્રહાર કરતાં કહ્યું હતું કે લોકો મહેનત કરી પરીક્ષા આપવા જાય છે
અને પેપર ફૂટી જાય છે પરંતુ પેપર ફૂટતા નથી ફોડવામાં આવે છે
ભાજપના નેતાઓ દ્વારા વેચવામાં આવે છે તેવા આક્ષેપો કર્યા હતા
જે પણ ભાજપના મંત્રીઓ પેપર વેચે છે તે તમામને 10-10 માટે જેલ ભેગા કરવાની વાત કરી હતી
તેઓએ ભાજપ પર વધુ આંકડા પ્રહાર કર્યા હતા. કયું હતું કે ભાજપ વાળા કહે કે કેજરીવાલ ફ્રીમાં રેવડી વેચે છે
ભાજપના મંત્રીઓની જેમ ઘરમાં અને ઘરમાં તો નથી વહેંચાતો વધુમાં તેઓએ કહ્યું હતું
કે જે બાળકનો જન્મ નથી થયો એમના નામે પણ ભાજપના મંત્રીઓ પ્રોપર્ટી બનાવે છે
ગુજરાતમાં પોતાની સરકાર બનશે તો અત્યધુનિક સ્કૂલ હોસ્પિટલ તથા હોસ્પિટલોમાં 25 લાખ સુધીના ઓપરેશન ફ્રીમાં કરવાની જાહેરાત કરી હતી
તેઓએ કહ્યું હતું કે હું એન્જિનિયર છું મને રાજનીતિ અને ગુંડાગતી કરતા નથી આવડતું.
પણ સ્કૂલો હોસ્પિટલો અને સારા રસ્તાઓ બનાવતા આવડે છે તેઓએ લોકોને કહ્યું હતું
કે તમે ભાજપને 27 વર્ષ આપ્યા મને પાંચ વર્ષ આપો અને જો હું કામ ન કરી બતાવો તો ક્યારેય વોટ માંગવા નહીં આવું
અને મોઢું નહિ બતાવું તેમ કહેતા લોકોએ પણ તેના બોલ ઝીલી લીધા હોય તેમ હિપ હિપ હુર્વેના નારા લગાવ્યા હતા
રિપોટર: પીંકલ,બારિયા,અમદાવાદ