પત્તામાં ચાર બાદશાહ હોય છે પણ એક બાદશાહની મૂછ કેમ ગાયબ હોય છે

પત્તામાં ચાર બાદશાહ હોય છે પણ એક બાદશાહની મૂછ કેમ ગાયબ હોય છે

પ્રતીકાત્મક તસવીર:પત્તામાં ચાર બાદશાહ હોય છે પણ એક બાદશાહની મૂછ કેમ ગાયબ હોય છે
પ્રતીકાત્મક તસવીર:પત્તામાં ચાર બાદશાહ હોય છે પણ એક બાદશાહની મૂછ કેમ ગાયબ હોય છે

 

 

શું તમે ક્યારે પત્તાનું ખેલ રમ્યા છો પછી ભલે તહેવારોમાં જુગારના રૂપમાં રમ્યા હોય

કે પછી ટાઇમપાસ માટે ઘરમાં રમ્યા હોય પરંતુ અનેક બાળકોનું બાળપણ પત્તાં રમીને વીત્યું છે

તમે એટલું તો જાણતા હશો કે ગંજીફાના એક બોક્સમાં 52 પત્તા હોય છે

જેમાં ચાર અલગ અલગ પ્રકારના સેટ હોય છે જેમાં લાલ બદામ ચરકટ ખલી અને કાળી ના પત્તા હોય છે

તેમાં એક્કો દુરી તીરી થી લઈને નવવો અને દસસો સુધીના પત્તા હોય છે

તેના બાદ ગુલામ બેગમ અને બાદશાહ હોય છે હવે મુદ્દો એ છે

કે શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે નહીં કે ચાર બાદશાહ માંથી એક બાદશાહ એવો હોય છે

જેની મૂછ હોતી નથી શું તમે જાણો છો કે આખરે આવું કેમ હોય છે

તો આજે આ સવાલનો જવાબ જાણી લો એક ભૂલને કારણે આવું થયું

સૌથી પહેલા તો જાણી લો કે જે બાદશાહની મૂછ હોતી નથી તે લાલ પત્તાનો બાદશાહ હોય છે

જેને કિંગ ઓફ હાર્ટ કહેવાય છે એવું નથી કે હંમેશાથી લાલ પાનની બાદશાહની મૂછ ન હતી.

હકીકતમાં પહેલા લાલ પાનના બાદશાહની મૂછ હતી.

પરંતુ એકવાર જ્યારે કાળાશને ફરીથી ડિઝાઇન કરવામાં આવી રહ્યા હતા

ત્યારે લાલ પાલ ના બાદશાહની મૂછ ની ડિઝાઇન કરવાનું રહી ગયું હતું.

જેના બાદ આજ દિન સુધી ગંજીફાના પત્તામાં એક રાજા વગર મૂછના જ દેખાય છે

જોકે આ એક મોટો સવાલ છે ભૂલ સુધારાઈ નહીં અને આગળ વધતી ગઈ એવું કહેવાય છે

કે લાલ પાનનો બાદશાહ એટલે કે કિંગ ઓફ હાર્ટ્સ ફ્રાન્સના રાજ્ય કિંગ સાર લેમન છે

જે બહુ જ સુંદર સ્માર્ટ અને આકર્ષક હતા. આવવામાં અન્ય રાજાઓથી તેમને અલગ બતાવવા માટે આ ભૂલને ભૂલ જ રહેવા દીધી

હવે તમે જાણી લો કે ગંજીફાના પત્તા પર બનેલા ચાર રાજા કયા કયા છે

ગંજીફામાં બનેલા ચાર બાદશાહ કયા છે

લાલ પાનનો બાદશાહ આ બાદશાહ વિશે અમે તમને બતાવી ચૂક્યા છે

લાલ પાન ના પત્તા પરફાન્સના રાજા સારલેમન બનેલા છે

જે પ્રાચીન કાળમાં રોમન સામ્રાજ્યના રાજા હતા

કાળીનો બાદશાહ હુકમના પાન પર જે રાજા ની તસ્વીર બનેલી છે

તેનું નામ કિંગ ડેવિડ છે જે પ્રાચીન કાળમાં ઇઝરાયેલના રાજા હતા

ચરકટ નો બાદશાહ આ પત્તા પર રોમન કિંગ સીઝર ઓગસ્ટ ની તસ્વીર છે

તેમને રોમન સામ્રાજ્યની નિયંત્રિત કરનારા પહેલા રોમન સમ્રાટ કહેવામાં આવે છે

ફલીનો બાદશાહ
આ પત્તા પર મેસોડો નિયાના કિંગ સિકંદર ધ ગ્રેટ ની તસ્વીર બનેલી છે

 

 

રિપોટર:પીંકલ,બારિયા,અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp