મોડાસા તાલુકાના કુડોલ જીતપુર ગામે પીવાના પાણી સહિત પાયાની સુવાધિઓ ન મળતા ગ્રામજનોમાં રોષ

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાનાકુડોલ જીતપુર ગામે પીવાના પાણી સહિત પાયાની સુવાધિઓ ન મળતા ગ્રામજનોમાં રોષ ભભૂક્યો
મોડાસા તાલુકાના કુડોલ ગામે જલસે નલ તક યોજના સામે ગામમાં પીવાનું પાણી છેલ્લા એક વર્ષથી તેમજ પાયાની સુવાધિઓ ન મળતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો
ગ્રામજનોએ આગામી વિધાનસભા સભાની ચૂંટણી આવી છે
એટલે મત લેવા દોડી આવશે હોવાના પણ આક્ષેપો કર્યા હતા
ત્યારે જીતપુર ગામના લોકો એ જણાવ્યું હતું કે નલ સે જલ નહીં તો વોટ નહીં
જીતપુર ગામના લોકો ને પીવાના પાણી માટે વલખા
ઠેર ઠેર પીવાના પાણી માટે નાના બાળકોથી લઈ ને દરેક લોકો પીવાના પાણી માટે લાઈનો માં બીજીબાજુ
વિધાનસભા ની ચૂંટણી નો રંગ જામ્યો છે
ત્યારે મત લેવા દોડી આવશે નેતાઓ તેવા પણ ગ્રામજનો દ્વ્રારા આક્ષેપો કર્યા હતા.