મોડાસા તાલુકા આમ આદમી પાર્ટી માં ભડકો

ટીંટોઇ,દધાલિયા,દાવલી સહિત 50 ગામના 1000 જેટલા કાર્યકરો એ રાજીનામાં ધર્યા
ટીંટોઇ 2 તાલુકા પંચાયતના સદસ્ય અને આપ નેતા રાહુલ સોલંકી ને ટિકિટ ન મળતા ભડકો
રાહુલ સોલંકીના આમ આદમી ની નેતાગીરી સામે ગંભીર આક્ષેપ
રાહુલ સોલંકી મોડાસા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી કરશે ની કરી જાહેરાત
આમ આદમી પાર્ટી ની નીતિ સામે કાર્યકરોના ગંભીર આક્ષેપ