બાયડ તાલુકા ના છેવાડા ના આમોદરા પંચાયત ના વાગવલ્લા ગામ માં મોટા પ્રમાણ માં ગોજા નું વાવેતર પકડાયું ..

જિલ્લાની LCB.SOG તથા બાયડ પોલીસની ધામ ધમતી તપાસ ચાલુ.
હાલની સ્થિતિમાં ખેતરો ના ખેતરો જોવા મળ્યા નું સામે આવી રહ્યું છે.
આ ખેતરોમાં ગાંજો ઉપાડવાની કામ ગીરી પણ ચાલુ છે.
વાવેતર માં છ થી વધુ ખેતરો માં ગોજો નું વાવેતર મળ્યું અને હાલ ડ્રોન દ્વારા કેવાયત ચાલુ છે …
કુલ કેટલો ગોજો મળ્યો તેનું વજન હજી નક્કી નથી અને લગભગ મોડે સુધી ઓપેરશન ચાલવાની શક્યતા