કાંકરેજ ના મુખ્ય મથક શિહોરી ખાતે વાદળી ગૌમાતાના મંદિરે આસો સુદ અગિયારસથી ગરબાનો થયો પ્રારંભ..

અગિયારસથી શરદ પૂનમ સુધી પાંચ રાત્રી ચાલશે વાદળી ગૌ માતાનો ગરબાનો કાર્યક્રમ…
દર વર્ષે શિહોરી સમસ્ત ગ્રામજનો દ્વારા ગરબા નું કરાય છે આયોજન..
ઉત્તર ગુજરાતનું એકમાત્ર ગૌ ધામ શિહોરી મંદિર શ્રદ્ધાનું કેન્દ્ર….
શિહોરી ગામના તમામ સમાજના લોકો માટે કરાયું ગરબાનું આયોજન……