ભિલોડા તાલુકાનું કુખ્યાત આરોપી ડુંડ પોલીસના જાપતા ને ચકમો આપી પલાયન થઈ જતા ખળભરાટ મચી જવા પામી હતી

ભિલોડા તાલુકાનું કુખ્યાત આરોપી ડુંડ પોલીસના જાપતા ને ચકમો આપી પલાયન થઈ જતા ખળભરાટ મચી જવા પામી હતી
પોલીસ તંત્રની દોડધામ વધી ગઈ અને પોલીસ વડાએ ઝડપી કાર્યવાહી હાથ ધરવા આદેશ આપવામાં આવ્યો
પેરોલ પરથી સુકો ડુંડ ભાગી જવાના કેસમાં 1 PSI અને 3 પોલીસ કોન્સ્ટેબલ ને સસ્પેન્ડ કરવામાં આવેલ છે.
ભાગી છૂટેલ આરોપીને પકડવા સારું જિલ્લાની LCB, SOG, પેરોલ ફર્લો ની ટીમ તેમજ જિલ્લાની 25 પોલીસની અલગ અલગ 3 ટીમો બનાવી આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.