નડિયાદના પીપલગની સરદાર પટેલ સ્કૂલમા હિમોગ્લોબીન ચેકઅપ અને આર્યન ટેબલેટનુ વિતરણ કરવામાં આવ્યુ

પ્રતીકાત્મક તસવીર:નડિયાદના પીપલગની સરદાર પટેલ સ્કૂલમા હિમોગ્લોબીન ચેકઅપ અને આર્યન ટેબલેટનુ વિતરણ કરવામાં આવ્યુ

આજ રોજ ડોક્ટર સેલ અને મહિલા મોરચાના સંયુક્ત ઉપક્રમે ખેડા જિલ્લાના નડીયાદ તાલુકાના પીપલગ ગામની સરદાર પટેલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી 13 થી 20 વર્ષની 100 દીકરીઓનું હિમોગ્લોબીન ચેકઅપ” અને આર્યન ટેબલેટનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં આશરે 2 હજાર જેટલા ડોક્ટરો તથા 2 હજાર જેટલા લેબ ટેકનીશીયનો આ સેવાકીય કાર્યમાં જોડાયા હતા.

સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી

મોદીજી ના જન્મદિવસ નિમિતે “સેવા પખવાડિયા “ અંતર્ગત પેજ સમિતિના પ્રણેતાને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ડોક્ટર સેલના સંયોજક ડાઁ. ધર્મેન્દ્રભાઈ ગજ્જર પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ ડાઁ.દિપિકાબેન સરડવાના સૂચનથી મહિલા મોરચાની બહેનોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ પ્રસંગે ડાઁ. ઉપેન્દ્રભાઈ ઝાલા, ડાઁ. રોહન ડોડિયા, ડાઁ . ભરત ભોજાણી, ડાઁ. યુનિસ વોરા , લેબ ટેકનીશીયન નિલેશભાઈ દોશી,

ખેડા જિલ્લા મહિલા મોરચા પ્રમુખ નલિનીબેન પટેલ, તાલુકા ઈન્ચાર્જ ભાવનાબેન પટેલ,

તાલુકા મહિલા મોરચા પ્રમુખ , મહામંત્રી તથા શાળા ના ટ્રસ્ટી જે . ડી . પટેલ તથા શાળાના આચાર્ય તથા શાળાની દીકરીઓએ સાથે મળીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp