ભિલોડા તાલુકાના વાંકાનેર ગામે સભા યોજાઇ

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અરવલ્લી જીલ્લા ભિલોડા તાલુકા દ્ધાર આયોજીત શસ્ત્ર પૂજન પૂર્વ તૈયારી ના ભાગ રૂપે સંજયસિંહ ઠાકોર પ્રમુખ શ્રી અરવલ્લી જીલ્લા ની આગેવાની હેઠળ ભિલોડા તાલુકાના વાંકાનેર ગામે સભા યોજાઇ
જેમાં શસ્ત્ર પૂજન અને સમાજવાડી વિશે ચર્ચા કરવામાં આવી જેમાં પ્રકાશબાપુ જીલ્લા શિક્ષણ મંત્રી મગની ઠાકોર પ્રમુખ શ્રી ભિલોડા તાલુકા વિરેન્દ્રસિંહ ઠાકોર ઉપ્રમુખ શ્રી અરવલ્લી જીલ્લા અને તાલુકા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.