ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ પ૦૦ કરોડની સહાય ન મળતાં ગૌ શાળા સંચાલકો અને ગૌ સેવકો એ આપ્યું 48 કલાકનું અલ્ટીમેટ….

વાદળી ગૌ શાળા તેમજ ગૌ સેવા યુવાનો દ્વારા કરાઈ સરકાર પાસે માંગ…
કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ગૌ માતા અને પશુના નિભાવ માટે ગુજરાત સરકારના , મુખ્ય મંત્રીશ્રી ૬ ( છ ) મહિના અગાઉ તમામ ગૌ શાળા અને હું પાંજરાપોળો ને પ૦૦ કરોડની સહાયની જાહેરાત કરવામાં આવેલ હતી .
જે અનુસંધાન તમામ ગૌ શાળા અને . પાંજરાપોળો સંચાલક મંડળો દ્વારા વારંવાર સરકારને સહાય ની રજુઆત કરવામાં આવેલ કે હવે નિભાવ થઈ શકે તેવી શક્તિ ના હોવાથી માંગ કરવામાં આવી હતી…
વારંવાર માંગ કરવા છતાં સરકાર આંખ આડા કાન કરી કે ફંડ રીલીઝ કરવા માટે પણ અસમર્થ છે .
જય ગૌ શાળા અને પાંજરાપોળો નો લોક ફાળો પણ બંધ થઈ ગયો છે
જ્યારે ગઈ કાલે ગાંધીનગર સંસ્થામાં છાવણી બાદ અમારા ગૌ શાળા પાંજરા પોળ સંચાલકો ધ્વારા એક દિવસનું નો અધિકાર સંત મહાસંમેલન આંદોલનનું આયોજન કરવામાં આવેલ હતું
જેમાં સરકારથી ધ્વારા કોઈ નિસરણ ન જાવી આપતા સાથે સંત અને સંચાલકો દ્વારા સર્વ સંમતથી નિર્ણય કરવામાં આવે છે કે આજ રોજ છેલું આવેદનપત્ર આપી આગામી ૪૮ શાકમાં જો ફંડ રીલીઝ કરવામાં નહી આવે તો સમગ્ર ગુજરાતની ગૌ શાળા અને પીજરા પોળો તેમની ગાયો અને પશુઓ નજીકની જિલ્લા કલેકટર કચેરી ,
પ્રાંત કચેરી , અને મામલતદાર કચેરી ખાતે લાવીને પુરવા માટે મજબૂર બનશે
કારણકે હવે દેવામાં ડુબેલ ગૌ શાળા કે પાંજરાપોળો નીભાવ કરવા માટે શક્તિ નથી .
તમામ ગૌ માતા અને પશુઓનો નિભાવ દેખરેખ સરકાર પોતે કરવી પડશે જેની
સરકાર નોંધ લે તેવી મીડિયા સમક્ષ વેદના ઠાલવી હતી…