મોરારિ બાપુએ ઝાંઝીબાર હિંદુ ટેમ્પલ અને રાષ્ટ્રપતિની શુભેચ્છા મુલાકાત લીધી

પ્રતીકાત્મક તસવીર:મોરારિ બાપુએ ઝાંઝીબાર હિંદુ ટેમ્પલ અને રાષ્ટ્રપતિની શુભેચ્છા મુલાકાત લીધી

૧૦ સપ્ટેમ્બર થી ૧૮ સપ્ટેમ્બર દરમ્યાન પૂર્વ આફ્રિકાના ટાન્ઝાનિયાના ઝાંઝીબાર ખાતે મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.

લઝાંઝીબાર ખાતે પ્રથમ વખત જ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.

દારે સલામ, નાઈરોબી ભારત અને યુકે, યુએસએ અને અરુશા જેવા પુર્વ આફ્રિકાના શ્રોતાઓ તથા સમક્ષ રામકથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે.

આજે બપોર બાદ પુજ્ય મોરારિબાપુ એ ઝાંઝીબાર ના હિન્દુ મંદિરની શુભેચ્છા મુલાકાત લીધી હતી

અને તે પછી તેઓ ઝાંઝીબાર ના રાષ્ટ્રપતિ મહામહિમ હુસેન આલી મુઈનના આમંત્રણને માન આપીને શુભેચ્છા મુલાકાત લીધી હતી.

રાષ્ટ્રપતિ એ એમની પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

પુજ્ય મોરારિબાપુએ એમને સમાઈલીંગ અને સિમ્પલ પ્રેસિડેન્ટ તરીકે સન્માનિત કર્યા હતા.

આ બંને મુલાકાત સમયે સ્થાનિક સંસદ સભ્ય ભગવાનજી અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp