બનાસકાંઠા : કાંકરેજના શિહોરી પોલીસ દ્વારા જુગાર રમતા આઠ વ્યક્તિઓ પકડી….

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ દ્વારા વાયના ઓઢા મોટા જામપુર વિસ્તારમાં જુગાર રમતા આઠ વ્યક્તિઓ
પકડી પાડતી શિહોરી પોલીસ….
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મોટા જામપુર વાયના ઓઢા થી
જુગાર રમતા આઠ નબીરાને 11.200 મુદ્દામાલ સાથે ઝડપી પાડતી શિહોરી પોલીસ…..
બનાસકાંઠા જિલ્લામાં શિહોરી પોલીસ હદ વિસ્તાર માં પેટ્રોલિંગમાં હતા ખાનગી બાતમીના આધારે
જામપુર વાયના ઓઢા ગામમા સીમ વિસ્તારમાં તીન પત્તી હારજિતનો જુગાર રમી રમાડતા.
(૧.). રાઠોડ અરવિંદજી થાનાજી ઉ વ 35.રહે જામપુર વાયના ઓઢા
(૨.) દેવસંગજી પોપટજી રાઠોડ ઉવ 30 રહે જામપુર
(૩) રાઠોડ રાહુલજી અનારજી .ઉવ 21 રહે જામપુર .
(.૪ ) અનારજી તાનાજી ઉ વ 42
(૫) ઠાકોર અરજણજી સોવનજી ઉંમર વર્ષ 22
(૬) પ્રવીણજી ચેનાજી ઠાકોર ઉંમર વર્ષ ૨૫
(૭) ઠાકોર માનસંગજી ઉમેદજી ઉમર વર્ષ 33 રહે જામપુર વાયના ઓઢા
(૮) રાઠોડ લાલુજી વિરમજી ઉંમર વર્ષ ૪૦
મોટા જામપુર રબારી વાસ તમાંમ રહે જામપુર વાયના ઓઢા તાલુકો કાંકરેજ જી બનાસકાંઠા વાળાઓ પાસે થી
૧૧.૨૦૦ રૂપિયા ગંજી પાના નંગ ૫૨ કિંમત ૦૦/.. રૂપિયા ફૂલ મુદ્દામાલ ૧૧૨૦૦.. રૂપિયા સાથે પકડાઈ જઈ ને હાજર મળી આવેલ
ગુનો કરેલ આઠ ઇસમોને ઝડપી ને શિહોરી પોલીસ સ્ટેશન માં લાવીને જુગાર ધારા એકટ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી….
