સાબરકાંઠાના કોંગ્રેસના લોકસભા ઉમેદવાર થયા ભાવુક..

તુષાર ચૌધરી ચૂટણી સભામાં સ્ટેજ પર રડી પડ્યા
પિતા અમરસિંહ ચૌધરીને યાદ કરી રડ્યા કોંગી ઉમેદવાર
ગેનીબેન ઠાકોરે સ્ટેજ પરથી ઉમેદવારના પિતાને કર્યા યાદ
પૂર્વ સીએમ અમરસિંહ ચૌધરીને યાદ કર્યા બાદ ઉમેદવાર ભાવુક થયા
ઉમેદવાર ફોર્મ ભરતા પહેલા થયા તુષારભાઈ રડી પડ્યા
બનાસકાંઠામાં ગેનીબેન બાદ હવે સાબરકાંઠાના ઉમેદવાર પણ રડી પડ્યા.