મહીસાગર : લુણાવાડા ખાતે જીલ્લા ના (૮૮) હાજીઓ ની રસીકરણ કેમ્પ નુ આયોજન..

મહીસાગર જીલ્લા ના મુખ્ય મથક લુણાવાડા ખાતે
ગુજરાત રાજ્ય સરકાર હજ કમિટી દ્વારા મેડીકલ સ્ટાફ લુણાવાડા ની ટીમ અને હજ કમિટી દ્વારા
નિયુકત ટ્રેનર જનાબ હાજી અલ્તાફ કાજી.સંતરામપુર
અને સબ્બીર ભાઈ શેખ બાલાસિનોર ની નિગરાની હેઠળ હજ કમિટી માં સિલેક્ટ થયેલ
મહીસાગર જીલ્લા ના (૮૮) હાજીઓ ની રસીકરણ કેમ્પ નુ આયોજન
મધવાસ દરવાજા..
ઉસ્માનીયા નગર હોલ માં રાખવામાં આવેલ…
તેમા મહીસાગર જીલ્લા ના ૨૦૨૩ માં હજજે બયતુલ્લાહ જનારા તમામ હાજીઓ ને
સરકાર શ્રી ના નિયમોનુસાર મુકવામાં આવતી રસી મુકી
અને સાથે સાથે રસીકરણ નુ સટીફીકેટ આપવામાં આવ્યુ હતું,,
આ કાયૅક્રમ મા દારૂલ ઉલુમ લુણાવાડા ના મૌલાના યુસુફ રશીદ સહાબ.
અસ્તાના મસ્જીદ ના પેશ ઈમામ મૌલાના હાશ્મી સહાબ
સમસ્ત લુણાવાડા મુસ્લિમ સમાજ ના આલીમો,
આગેવાનો..ઉપસ્થિત રહી કાયૅક્રમ ને સફળ બનાવ્યો હતો.
આ સમ્રગ કેમ્પ નુ આયોજન હજ કમિટી ના ટ્રેનર.
જનાબ.હાજઅલ્તાફ કાજી.સંતરામપુર.
સબ્બીર ભાઈ શેખ સંતરામપુર
અને લુણાવાડા ના મુસ્લિમ સમાજ ના યુવાનો ઝકરીયા પટેલ.
અબ્દુલભાઈ શેખ..
કૌશર ગુલાટી.
સમીર માવલી સહીત ના યુવાનોએ રસીકરણ માટે
હજ્જે બયતુલ્લાહ જનારા હાજીઓ મટે સરબત.નાસ્તો.
અને જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી..
કેમ્પ માં આવનાર હાજીઓ માટે
લુણાવાડા ના આલીમો દ્વારા તેમના હજ સફર આસાન થાય તે માટે દુવાઓ કરવામાં આવી હતી..