ગુજરાતધર્મ દર્શન યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને કીટ નું વિતરણ .. CP NEWS 24March 8, 2023 યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને કીટ નું વિતરણ .. યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને કીટ નું વિતરણ .. યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને હોળી ના શુભપર્વ નિમિત્તે લાડુ અને ચોખાની ૨ કિલો ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું. મહિસાગર યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને હોળી ના શુભપર્વ નિમિત્તે લાડું સ્વરૂપે મીઠાઈ તેમજ ચોખાનુ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ અંદાજે ૫૦૦ જેટલાં લાડુ અને ચોખા ની ૦૨ કિલોની કીટો ૧૩ જેટલાં ગામ માં જઈને ૫૫ જેટલાં અનાથ અને દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને હોળીનાં તહેવાર ની ઉજવણીમાં આપી સહયોગ કર્યો હતો. 🌹ઈન્દ્રવદન વ.પરીખ, સંતરામપુર – મહિસાગર Share on FacebookTweetFollow usSave Post Views: 138
ધોરાજી શહેર રેન્જ ફોરેસ્ટ ઓફિસ વાળા રોડ પર ચાર દિવસ પહેલા બનેલ નવો ડામર રોડ માત્ર ચાર દિવસમાં રોડ બેસી ગયો ધોરાજી શહેર રેન્જ ફોરેસ્ટ ઓફિસ વાળા રોડ પર ચાર દિવસ પહેલા બનેલ નવો ડામર રોડ માત્ર ચાર દિવસમાં રોડ બેસી…
આણંદમાં એવું તો શું થયું કે લોકોએ બેનર મારવું પડ્યું અમારું ઘણા વર્ષોથી અપમાન થયું છે આણંદમાં એવું તો શું થયું કે લોકોએ બેનર મારવું પડ્યું અમારું ઘણા વર્ષોથી અપમાન થયું છે ગુજરાત વિધાનસભા…
શ્રી ગુંદીખાણા પ્રાથમિક શાળા માં 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અને નવીન પરબ નું ઉદઘાટન.. શ્રી ગુંદીખાણા પ્રાથમિક શાળા માં 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અને નવીન પરબ નું ઉદઘાટન.. શ્રી ગુંદીખાણા પ્રાથમિક શાળા માં 78મા સ્વાતંત્ર્ય…