આણંદમાં મતદાર આધારકાર્ડ બતાવીને

મતદાર ફોટો ઓળખકાર્ડની અવેજીમાં અન્ય બાર દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા
આણંદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજના છે
જેમાં મતદાન કરતા પહેલા મતદારે મતદાર ફોટો ઓળખ કાર્ડ રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે
આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે અન્ય 12 દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યા છે
જેમાં આધાર કાર્ડ દ્વારા પણ મતદાન કરી શકાશે રાજ્યમાં આગામી પ્રથમ તબક્કા ના કુલ 89 વિધાનસભા મત વિભાગોની બેઠકોની સામાન્ય ચૂંટણી પહેલી ડિસેમ્બર અને બીજા તબક્કાના કુલ ૯૩ વિધાનસભા મત વિભાગોની બેઠકોની સામાન્ય ચૂંટણી પાંચમી ડિસેમ્બરના રોજ યોજાશે
આણંદમાં પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે
જેમાં ચૂંટણીના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખ કાર્ડ રજૂ કરવાનું રહેશે
જે મતદાર પાસે મતદાર ફોટો ઓળખ કાર્ડ ન હોય
તેવો માટે અન્ય બાર દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે
જેમાં આધાર કાર્ડ મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ બેંક કે પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક શ્રમ મંત્રાલયની
