અમરેલી : જાફરાબાદના ટીમ્બિ ગામે ઉજ્જલા દિવસ નિમિત્તે કરવામાં આવ્યું આયોજન…..

મિતરાજ ગેસ એજન્સી દ્વારા ઉજ્જલા દિવસ નિમિત્તેનો મહિલાઓને સુરક્ષા વિશે આપવામાં આવ્યું માર્ગદર્શન……
ગેસને ચાલુ વખતે બીજા કામ ના કરવા તેવી માહિત આપવામાં આવી હતી….
ટીમ્બિ ગામના લોકો બોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા….
મિતરાજ ગેસનાઅફઝલ ભાઈ, એજાઝભાઈ, મહેશભાઈ ,ટીમ્બિ ગેસ સંચાલક રાજુભાઇ તથા અન્ય સ્ટાફ ટીમ હાજર રહ્યા હતી…..
ગેસને ચાલુ કરી મહિલાને લાઇવ ડેમો પણ બતાવામાં આવો હતો….
ગામના લોકોના ગેસના પ્રશ્નોનો સાંભળી તેના પ્રશ્નોનો સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યો…..