આણંદમાં એવું તો શું થયું કે લોકોએ બેનર મારવું પડ્યું અમારું ઘણા વર્ષોથી અપમાન થયું છે

પ્રતીકાત્મક તસવીર:આણંદમાં એવું તો શું થયું કે લોકોએ બેનર મારવું પડ્યું અમારું ઘણા વર્ષોથી અપમાન થયું છે

આણંદમાં એવું તો શું થયું કે લોકોએ બેનર મારવું પડ્યું અમારું ઘણા વર્ષોથી અપમાન થયું છે

પ્રતીકાત્મક તસવીર:આણંદમાં એવું તો શું થયું કે લોકોએ બેનર મારવું પડ્યું અમારું ઘણા વર્ષોથી અપમાન થયું છે
પ્રતીકાત્મક તસવીર:આણંદમાં એવું તો શું થયું કે લોકોએ બેનર મારવું પડ્યું અમારું ઘણા વર્ષોથી અપમાન થયું છે

 

 

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ પહેલા અને બીજા તબક્કાના મતદાનને ગણતરીના દિવસ બાકી છે

ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ પોતાના મતદારોને રિઝવવા ઠેર ઠેર સભા સંબોધી રહ્યા છે

લોકોને મળી રહ્યા છે ત્યારે બીજી તરફ જણા વિસ્તારોમાં મતદારોએ ચૂંટણીનો બહિષ્કાર કરતા જોવા મળી રહ્યા છે

ઘણા ગામડા અને વિસ્તારોમાં સુવિધા ના અભાવે સ્થાનિકો એક હાથે લેતો બીજા હાથે તેની નીતિ અપનાવતા જોવા મળી રહ્યા છે

ત્યારે આણંદ વિધાનસભાના મત વિસ્તારમાં પણ પ્રાથમિક સુવિધાઓ ન મળતાં સાત સોસાયટીઓના રહીશો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે

પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ વિધાનસભા મત વિસ્તારમાં આવતી શાંતિ દીપ સોસાયટી ચૈતન્ય હરી સોસાયટી રઘુવંશ સોસાયટી અંજનીય આંગન દરબાર ટેકરા અવની પાર્ક

અને કર્મ નગર વિસ્તારના લોકો દ્વારા વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે

આ વિસ્તારમાં ગટર કનેક્શન આપવામાં આવ્યું છે

પરંતુ તે ઘટક કનેક્શનને મેન લાઈન સાથે જોડવામાં ન આવતા સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી.

છેલ્લા ઘણા સમયથી ગટર કનેક્શન માટે આણંદ નગરપાલિકા ધારાસભ્ય તથા સાંસદ સભ્યોને પણ રજૂઆત કરી હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા રહેશો

દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે મહત્વનું છે

કે આ વિસ્તારમાં આશરે 1500 જેટલા મતદારો છે

આ તમામ મતદારો દ્વારા વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે

તમામ રહીશો દ્વારા સોસાયટી બહાર એક બોર્ડ લગાવવામાં આવે છે

જેમાં લખ્યું છે કે કોઈપણ પક્ષે છેલ્લા 20 વર્ષથી અમારી પ્રાથમિક સમસ્યાનો હલ કરેલ નથી

તો આપ લોકોએ અમારા વિસ્તારમાં ચૂંટણી સમય વોટ માંગવા આવશો નહીં

અને અમને શરમમાં મૂકશો નહીં. અમારું ઘણા વર્ષોથી અપમાન થયું છે

અંતે ઉલ્લેખનીય છે કે આણંદ વિધાનસભા મત ક્ષેત્રમાં અવારનવાર કોઈને કોઈ કારણોસર રહી ચૂંટણી બહિષ્કારની જિંદગી ઉચ્ચારી રહ્યા છે

સ્થાનિકોએ કરેલી પ્રાથમિક સુવિધા અંગેની રજૂઆતો નું નિરાકરણ જ આવતા ઘણા મત વિસ્તારના મતદારો વિખ્યા હોય તેમ જોવા મળી રહ્યું છે

એક તરફ તમામ રાજકીય પાર્ટીઓ નવા નવા વચનો આપી રહી છે

વિકાસના કામોની વાત કરી રહી છે ત્યારે બીજી તરફ સ્થાનિક વિસ્તારોમાં જ સુવિધા ના અભાવને લઈને મતદારો નારાજ જોવા મળી રહ્યા છે

જેને લઈને મતદારોએ ચૂંટણી બહિષ્કારનો રસ્તો અપનાવતા જોવા મળી રહ્યા છે

ત્યારે હવે જોવાનું રહ્યું કે સ્થાનિકોની માંગ સ્વીકારશે કે પછી જે સ્થિતિ છે તે યથાવત જ રહેશે

 

 

રિપોટર: પીંકલ,બારિયા,અમદાવાદ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp