લુણાવાડા શામળાજી હાઇવે રોડ પર ચોપડા નજીક અકસ્માત સર્જાયો

પ્રતીકાત્મક તસવીર:લુણાવાડા શામળાજી હાઇવે રોડ પર ચોપડા નજીક અકસ્માત સર્જાયો

મહીસાગરના લુણાવાડા શામળાજી હાઇવે પાસે ચોપડા નજીક એક આધેડનું એસટી બસ નીચે આવી જતા કમ કમાટી ભર્યું મોત નીપજ્યું છે

આ બનાવવાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લુણાવાડા ની પાસે આવેલા પાનમપૂલ ની બાજુમાં ચોપડા ગામ નજીકમાં અકસ્માત સર્જાયો હતો

હાલોલ શામળાજી હાઇવે પર ચોપડા ગામ નજીક વડોદરા થી ડુંગરપુર જતી એસટી બસની અડફેટે એક આધેડ આવી જતા ઘટના સ્થળે જ આધેડનું કમ કમાટી ભર્યું મોત નીપજ્યું છે

જ્યારે સમગ્ર બનાવ બનતા લુણાવાડા ટાઉન પોલીસે ઘટના સ્થળે પહોંચીને આધેડના મૃતદેહ ને પીએમ અર્થે લુણાવાડા ની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે

અને બનાવ બનવા અંગે પોલીસ તે આગળની વધુ તપાસ હાથ ધરી છે

જ્યારે અકસ્માત ને જાણ થતા સ્થાનિક લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા

આ અકસ્માતના પગલે થોડા સમય માટે ટ્રાફિકજામ થયો હતો

જો કે પોલીસે સ્થિતિ થાળે પાડી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp