થરામાં તબીબે પૂર્વ પત્નીના ત્રાસથી ઝેર ઘટઘટાવી કર્યો આપઘાત…

પ્રતીકાત્મક તસવીર:થરામાં તબીબે પૂર્વ પત્નીના ત્રાસથી ઝેર ઘટઘટાવી કર્યો આપઘાત...

થરામાં તબીબે પૂર્વ પત્નીના ત્રાસથી ઝેર ઘટઘટાવી કર્યો આપઘાત…

પ્રતીકાત્મક તસવીર:થરામાં તબીબે પૂર્વ પત્નીના ત્રાસથી ઝેર ઘટઘટાવી કર્યો આપઘાત...
પ્રતીકાત્મક તસવીર:થરામાં તબીબે પૂર્વ પત્નીના ત્રાસથી ઝેર ઘટઘટાવી કર્યો આપઘાત…

 

 

છુટાછેડા આપ્યા પછી દાગીના પરત ન આપી કોર્ટમા હેરાન કરવાની ધમકી આપતાં અંતિમ પગલું ભર્યાનો સયુસાઈડ નોટમા ઉલ્લેખ…

ક્લિનિકમા જ ઝેરી દવા ગટગટાવી તબીબ મુકુંદ આચાર્યએ મોતને કર્યું વ્હાલું…

દીકરાને માનસિક ત્રાસ આપી મરવા મજબુર કરનાર પૂર્વ પત્નિ સહીત તેના સાસરિયાના 5 લોકો સામે તબીબના પીતાએ નોંધાવી ફરિયાદ…

પોલીસે સમગ્ર મામલે પૂર્વ પત્ની સહીત તેના સાસરિયાઓ સામે દૂસ્પ્રેરણનો ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ….

 

🌹અહેવાલ : રામજીભાઈ રાયગોર , કાંકરેજ – બનાસકાંઠા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp