થરામાં તબીબે પૂર્વ પત્નીના ત્રાસથી ઝેર ઘટઘટાવી કર્યો આપઘાત…
![પ્રતીકાત્મક તસવીર:થરામાં તબીબે પૂર્વ પત્નીના ત્રાસથી ઝેર ઘટઘટાવી કર્યો આપઘાત...](https://cpnews24.in/wp-content/uploads/2022/10/3-3.jpg)
છુટાછેડા આપ્યા પછી દાગીના પરત ન આપી કોર્ટમા હેરાન કરવાની ધમકી આપતાં અંતિમ પગલું ભર્યાનો સયુસાઈડ નોટમા ઉલ્લેખ…
ક્લિનિકમા જ ઝેરી દવા ગટગટાવી તબીબ મુકુંદ આચાર્યએ મોતને કર્યું વ્હાલું…
દીકરાને માનસિક ત્રાસ આપી મરવા મજબુર કરનાર પૂર્વ પત્નિ સહીત તેના સાસરિયાના 5 લોકો સામે તબીબના પીતાએ નોંધાવી ફરિયાદ…
પોલીસે સમગ્ર મામલે પૂર્વ પત્ની સહીત તેના સાસરિયાઓ સામે દૂસ્પ્રેરણનો ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ….