‘રઢિયાળી રાતડીનો જો જે રંગ જાય ના’… બીજા નોરતે VNFના ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા

પ્રતીકાત્મક તસવીર:'રઢિયાળી રાતડીનો જો જે રંગ જાય ના'... બીજા નોરતે VNFના ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા

‘રઢિયાળી રાતડીનો જો જે રંગ જાય ના’… બીજા નોરતે VNFના ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા

પ્રતીકાત્મક તસવીર:'રઢિયાળી રાતડીનો જો જે રંગ જાય ના'... બીજા નોરતે VNFના ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા
પ્રતીકાત્મક તસવીર:’રઢિયાળી રાતડીનો જો જે રંગ જાય ના’… બીજા નોરતે VNFના ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા

 

સંસ્કારનગરી વડોદરામાં બીજા નોરતે ગરબાનો જોરદાર માહોલ જોવા મળ્યો હતો.

વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં ક્રેડાઇ દ્વારા આયોજીત વડોદરા નવરાત્રિ ફેસ્ટીવલના ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.

ખેલૈયાઓએ રમઝટ બોલાવી

નવલખી મેદાન ખાતે આયોજિત વડોદરા નવરાત્રિ ફેસ્ટીવલમાં બીજા નોરતે ગરબા સ્થળે ખેલૈયા અને દર્શકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો.

નવરાત્રિમાં યુવાધન હિલોળે ચઢ્યું છે.

ગરબામાં સૂર અને લયને તાલે યુવક-યુવતીઓ રમઝટ જમાવી ગરબે ધુમ્યા હતા.

શેરી ગરબાઓમાં પણ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા
વડોદરા શહેરના તમામ ગરબા ગ્રાઉન્‍ડમાં યુવાનો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.
તમામ ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
આ ઉપરાંત શહેરના શેરી અને સોસાયટીઓના ગરબાઓમાં પણ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp