ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર પોહચ્યા માદરે વતન બનાસકાંઠા ઠેરઠેર ઉમળકાભેર કરાયું સ્વાગત…

શિહોરી-કબોઈ ચોકડી ઉપર કોંગ્રેસના કાર્યકર્તાઓએ સાફો બંધાવી,સાલ ઓઢાડી,ઢોલ નગારા સાથે કરવામાં આવ્યુ સ્વાગત…
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર બનાસકાંઠાની મુલાકાતે આવી પ્રથમ શિહોરી ખાતે વાદળી ગૌમાતા સ્ટેચ્યુના કર્યા દર્શન હતાં….
ગુજરાત રાજ્યના કાંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર આજે થરાદના ધારા સભ્ય ગુલાબસિહ રાજપૂત છેલ્લાઆઠ દિવસથી અનશન ઉપર માદરે વતન ખાતે બેઠા છે
જેવા કે મોંઘવારી,ગાયો માટે,તેમજ સરકારે વિવિધ પ્રજાનાં કામો ન થતાં હોવાથી ઉપવાસ ઉપર બેઠા જેથી
તેમને મનાવી પારણા કરાવવા માટે થરાદ જતા હોવાથી
સ્થાનિક લોકોની માંગને માન આપી મુલાકાત કરી હતી
એ સમયે સ્થાનિક કોંગ્રેસના આગેવાનો, હોદેદારો, કાર્યકરોએ તેમનું સન્માનકર્યું હતું…
🌹અહેવાલ : રામજીભાઈ રાયગોર , કાંકરેજ
