અમદાવાદના હરિત ઝવેરી શોરૂમમાં મહિલાએ સોનાની બંગડીઓ ચોરી, ઘટના સીસીટીવીમાં કેદ

પ્રતીકાત્મક તસવીર:અમદાવાદના હરિત ઝવેરી શોરૂમમાં મહિલાએ સોનાની બંગડીઓ ચોરી, ઘટના સીસીટીવીમાં કેદ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જ્વેલર્સના શૉ-રૂમમાં નજર ચૂકવી સોનાના દાગીના ચોરી કરતી મહિલાને ઝડપી પાડી છે.

આરોપી મહિલા તેના ભાઈના સાથે ચોરી કરતી હતી.

ક્રાઈમ બ્રાન્ચે બંને ભાઈ-બહેનને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે પૂનમ રંગવાણી નામની મહિલાની ધરપકડ કરી છે.

મહિલાએ 15 દિવસ અગાઉ તેના ભાઈ ચંદ્રકાન્ત સાથે સેન્ટ્રો ગાડીમાં ચોરી કરવા આવ્યા હતા

અને શિવરંજની ચાર રસ્તા પાસે હરિત ઝવેરી શૉ રૂમની અંદર સોનાની બંગડી અને અન્ય દાગીના બતાવવાનું કહીને નજર ચૂકવી બંગડી ચોરી કરી હતી.

મહિલા વિરુદ્ધમાં રાજસ્થાન, કોલકાતા, દિલ્હી, મધ્યપ્રદેશ, મુંબઇ અને ગુજરાતના શહેરોમાં દાગીના ચોરીના ગુના નોંધાયેલા છે.

મહિલા અમદાવાદમાં અગાઉ એલિસબ્રિજ અને સાણંદ પોલીસ સ્ટેશનમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવાના ગુનામાં ઝડપાયેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp