માતર : તાલુકાના કક્ષાનો “ૐ શાંતિ સેન્ટર મુકામે G20 અને Y20 કાર્યક્રમ યોજાયો”

માતર તાલુકાના કક્ષાનો “ૐ શાંતિ સેન્ટર મુકામે G20 અને Y20 કાર્યક્રમ યોજાયો”
સ્વામી વિવેકાનંદ યુવક મંડળ,
પ્રજાપિતા બ્રહમકુમારી સંસ્થા તથા સહિયારા પ્રયાસોથી યોજાયો.
જેમાં જિલ્લા સ્વામી વિવેકાનંદ યુવા મંડળના ઇન્ચાર્જ હિરેનભાઈ પોકર
તેમજ માતર થી ઘનશ્યામદાસ સ્વામી,
ૐ શાંતિ સેન્ટર ના જિલ્લા બ્ર.કુ. તરુબેન તેમજ દક્ષેશભાઈ, મેહુલશિપલા તેમજ માતર ના બંને યુવા ઇન્ચાર્જ અનિરુદ્ધસિંહ,
રવિ પટેલ તેમજ માતર સેન્ટર ના ઇન્ચાર્જ રૂપલબેન,
મેહુલભાઈ, રાજેશભાઇ આચાર્ય, કેયુરસિંહ પરમાર ,
વિહિપ બજરંગદળના કાર્યકર્તા તેમજ યુવાનો, માતાઓ,
બહેનો ઉપસ્થિત રહ્યાં. આ તબક્કે માતર
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળના કાર્યકર્તાઓ કાર્યક્રમમા નાની મોટી સેવામા મદદરૂપ થયા.