વિધાનસભા મોડાસા બેઠક પર AAp એ ટિકિટ ના આપતા યુવા અગ્રણી રાહુલ સોલંકી એ અપક્ષ મા ઉમેદવારી નોંધાવી.

મોડાસા તાલુકાના પાર્ટીને અલવિદા કરવા સામે મોટી સંખ્યા માં ટેકેદારો સાથે જિલ્લા કલેકટર કચેરીએ ઉમેદવારી નોંધાવી હતી રાહુલ સોલંકી ના સમર્થન માટે ગામ સહિત
આજુબાજુના ગામ વિસ્તારોના લોકો ભારી માત્રામાં જોડાયા હતા
રાહુલ સોલંકી આમ આદમી પાર્ટીને વિશ્વાસઘાત કર્યો હોવાના આક્ષેપ સાથે વિધાનસભાની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરવાનું હુંકાર કર્યો હતો
ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં ભાજપના સુનામી વચ્ચે આમ આદમી પાર્ટી ના નવ યુવાન ઉમેદવાર અને 108 ના હુંલામણા નામથી જાણીતા રાહુલ સોલંકી ટીંટોઇ 2 બેઠક પર ભવ્ય વિજય પ્રાપ્ત કરતા
ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોમાં ભારે સંનાટો જોવા મળ્યો હતો.
મોડાસા તાલુકા સહિત અરવલ્લી જિલ્લામાં તમામ આમ આદમી પાર્ટી સતત પ્રચાર-પ્રસાર કરનાર અને પાયાના પાયાના કાર્યકર રાહુલ સોલંકી
મોડાસા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના સર્વેમાં પણ અગ્રેસર હોવા છતાં
જાતિગત સમીકરણના પગલે ટિકિટ આપવામાં ન આવતા
આખરે રાહુલ સોલંકીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી અમારા સંવાદદાતા ક્રાઈમ પેટ્રોલિંગના પ્રતિનિધિત સમક્ષ એમ પણ જણાવ્યું હતું કે મારી અપક્ષમાં જંગી બહુમતીથી જીત થશે.