સંતરામપુર : પ્રતાપુરા – ઉખરેલી રોડ ઉપર પ્રવેશદ્વાર નુ ખાતમહુર્ત કરાયુ..
શહેરી વિકાસ યોજના અંતર્ગત સંતરામપુર પ્રતાપુરા ઉખરેલી રોડ ઉપર રુપિયા ૩૫ લાખ ના ખર્ચે પ્રવેશદ્વાર બનાવામાં આવનાર છે જેનુ ખાતમહુર્ત
રા.કક્ષા ના મંત્રી કુબેરભાઈ ડિંડોર તેમજ દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર ના શુભહસતે તાજેતરમાં કરાયેલ છે.
. તેમજ ૨૨ લાખના ખર્ચે નવિન શબ વાહિની નું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે જિલ્લા પૂર્વ પ્રમૂખ અને આચાર્ય સંઘના ગુજરાત રાજ્યના પ્રમુખ જય પ્રકાશભાઈ પટેલ તથા નગરપાલીકાના પ્રમુખ અને ઉપપ્રમુખ તથા કોર્પોરેટરો તથા ચીફ ઓફિસર અને સંતરામપુર તાલુકા ને જીલ્લાના ભાજપ ના સંગઠનનાં હોદ્દેદારો અને તાલુકાના અને નગરનાં કાર્યકરો હાજર રહ્યાં હતાં.