ટીંટોઇ શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર ખાતે પ્રણામી સંપ્રદાયના ભગવાન પ્રાણનાથજીના પ્રાગટય મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરાઈ

મોડાસા તાલુકાના ટીંટોઇ ગામના શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર ખાતે પ્રણામી સંપ્રદાયના ભગવાન પ્રાણનાથજીના પ્રાગટય જાગણી ચૌદર મહોત્સવ સુંદરસાથના દ્વારા જાગણી
ગામમાં બગી અને ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા યોજી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો