રાપર પોલીસની કાર્યવાહી : ગેરકાયદેસર હથિયાર સાથે એક ઈસમ ઝડપાયો..

રાપર શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવતા રાપર પોલીસે સફળ કામગીરી હાથ ધરી છે.

પેટ્રોલિંગ દરમિયાન ત્રંબો રોડ નજીક શંકાસ્પદ હાલતમાં ફરતા એક ઈસમને અટકાવી તેની તપાસ કરતા તેની પાસેથી દેશી બનાવટનું કઢું (તમંચો) મળી આવ્યું હતું.

આ કામગીરી ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી.

રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.એલ. ખટાણા તથા પો.સ.ઈ એચ.વી. કાતરીયા અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા ઝડપથી કાર્યવાહી કરી

આરોપીને કબ્જે લેવામાં આવ્યો હતો.પકડાયેલ આરોપી લખમણભાઈ પાંચાભાઈ કોલી (ઉંમર ૨૫), રહે. દુધડેરી વિસ્તાર, રાપર હોવાનું જાણવા મળ્યું છે.

તેની પાસેથી મળી આવેલ દેશી બનાવટનું હથિયાર કબ્જે લઈ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ કામગીરીથી રાપર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો સામે પોલીસની કડક નજર હોવાનો સંદેશો સ્પષ્ટ થયો છે.

ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ, ભચાઉ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp