કાંકરેજ તાલુકાના રતનપુરા મોડેલ સ્કૂલ માં બેલેટ પેપરથી મતદાન યોજાયું.

પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના રતનપુરા મોડેલ સ્કૂલ માં ચૂંટણી અધિકારી આર. કે. ખરાડી (જીલ્લા પુરવઠા અધિકારી પાલનપુર)ની રાહબારી હેઠળ
ફેસિલિટી સેન્ટર પર બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ. દિયોદર. ડિસા. થરાદ.વાવ. ધાનેરા.દાંતા વડગામ.પાલનપુર ના સરકારી કર્મચારીઓ પોલીસ એ પણ બેલેટ વડે મતદાન કર્યું હતું
સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ગઈ કાલે તારીખ 26 મી ના સવાર થી સાંજ સુધીમાં
કુલ મળીને 236 નું મતદાન નોંધાયું હતું અને તારીખ 27 ના રોજ સવારે 11 વાગ્યા સુધીમાં કાંકરેજ.31 . વાવ.02.થરાદ.00.દિયોદર.03.વડગામ.04.પાલનપુર.03.
દાંતા.00.ધાનેરા.00 મતદાન નોંધાયું હતું ત્યારે હવે જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે
ત્યારે હવે ચૂંટણી પંચ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે
અને હવે ૫/૧૨/૨૦૨૨ ના રોજ સવારે કાંકરેજ તાલુકાના ૩૦૩ બુથો પર મતદાન યોજાશે….