બનાસકાંઠા જીલ્લા ના કાંકરેજમાં વિવિધ માગણીઓને લઈને સસ્તા અનાજની દુકાનદારોએ આપ્યું આવેદનપત્ર…..

ગુજરાત ફેર પાઇપ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ ઓર્ડર અને ઓલ ગુજરાત ફેર પાઇપ્સોસન ની માંગ સાથે સમર્થન..
કાંકરેજ મામલતદારને આવેદનપત્ર રાજ્યના ૧૭ હજાર એફપીએસ સંચાલકોની વિવિધ પડતર અને યોગ્ય માગણીઓ સંદર્ભે આપ્યું આવેદનપત્ર..
ગ્રામ્ય વિસ્તારમાં મફત પ્લોટ યોજના નીચે દુકાનદારોના લાભાર્થી માં સમાવેશ કરવા હોવાની મુખ્ય માગ..
શહેરી વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં બનતી દુકાનોમાં પ્રોપર્ટી આપી દુકાન ફાળવવાની પણ કરાઈ માંગ..
એફપીએસ સંચાલકો આગામી ઓક્ટોબર મહિનાની બીજી તારીખે ગાંધી જયંતીના દિવસથી વિતરણ વ્યવસ્થા થી રહેશે અળગા..