અંબાજી ઉમરગામ યુવા કોંગ્રેસની પરિવર્તન યાત્રા ટીંટોઈ મુકામે આવી પહોંચતા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તેઓનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

યાત્રામાં કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ ગુજરાત યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા નું સ્વાગત કરવામાં આવ્યું
જિલ્લા પ્રમુખ , માઇનોરીટી સેલના ચેરમેન સલીમભાઈ બાકરોલીયા ,
તાલુકા પ્રમુખ વદનશી ઠાકોર ભાવનાબા , અરૂણભાઇ ,ચિરાગ ઉપાધ્યાય ,
સોમ સિંહ ઠાકોર , વિક્રમસિંહ ઠાકોર, હિંમતસિંહ ઠાકોર વિગેરે કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા..
🌹અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ક્રાઈમ પેટ્રોલિંગ ન્યુઝ ના પ્રતિનિધિ કાદરભાઈ નો રિપોર્ટ