ગાયોના હકક અને અધિકાર માટે આજે ગુજરાત બંધનું એલાનના સમર્થમાં સપૂર્ણ બન્ધ…

ગુજરાત બંધના એલાનને કાંકરેજના શિહોરી થરા ખેમણા મળી રહ્યો છૅ સઘળો પ્રતિસાદ…
શિહોરીના બજારો વહેલી સવારથીજ બંધ…
શિહોરીના વેપારીઓ એ વેપાર રોજગાર બંધ રાખી ગુજરાત બંધના એલાનને આપ્યું સમર્થન…
