છોટાઉદેપુર : ખેતીવાડી શાખા તેમજ બાગાયત શાખામાં છેલ્લા પાંચ વર્ષમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા….

છોટાઉદેપુર ની ખેતીવાડી શાખાના ખર્ચના વાઉચરો સહ સામેલ સાધનિક કાગળો અને ગ્રાન્ટો ફાળવણીના અસલી હુકમોની ચકાસણી જરૂરી….તેવું જાગૃત નાગરિકોનું કહેવું…
છોટાઉદેપુર જિલ્લાના આદિજાતિ ખેડૂતોને સહાયત દરે વધુ ઉત્પાદન આપતી જાતોના પ્રમાણિત બિયારણ અને રાસાયણિક ખાતર પૂરા પાડવાની યોજનામાં પણ વ્યાપક ભ્રષ્ટાચારની ચર્ચાઓ…
તાડપત્રી, ખુલ્લી પાઇપલાઇન, અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન, પંપ સેટ, પાક સંરક્ષણ સાધનો, ક્ષેત્રીય નિદર્શન, વર્મી કમ્પોસ્ટ યુનિટ ઘટકોના ચુકવણીની તપાસ માટે ની ઉગ્ર લોકમાંગ…
ખેતીવાડી શાખામાં એ.જી. આર.–2, એ.જી.આર.– 3 તથા એ.જી.આર–4 યોજના ઓ ની સિદ્ધિઓમાં ગોટાળા…તેવું જાગૃત નાગરિકોનું કહેવું…
વિકાસશીલ યોજના, એટીવીટી યોજના, ટ્રાઇબલ યોજના તેમજ અન્ય યોજનાઓની તપાસ તાત્કાલિક જરૂરી…..તેવું જાગૃત નાગરિકોનું કહેવું…
ખેતીવાડી શાખા માં કામ કરતા પંચાલ અને કૃણાલ નામના અધિકારી ઓ દ્વારા વ્યાપક કૌભાંડ કરાયું હોવાની લોક ચર્ચાઓ…
સાધન સામગ્રીની ખરીદી સામે તટસ્થ સ્થળ તપાસ કરવામાં આવે તો ઘણું બધું બહાર આવે તેમાં બે મત નથી..તેવું જાગૃત નાગરિકો નું મંતવ્ય..
છોટાઉદેપુર થી ખેતીવાડી શાખા તેમજ બાગાયત શાખાના ભ્રષ્ટ અધિકારીઓ ના ભ્રષ્ટાચારી શાસનમાં ખરા લાભાર્થીઓને કોઈ લાભ મળતો જ નથી.. તેવું જાગૃત નાગરિકોનું કહેવું…
લોકચર્ચા પ્રમાણે આ પંચાલનું એક જ ધ્યેય સબસે બડા રામ…મની રામ..!
ખેતીવાડી અધિકારી પંચાલ પોતાના થોડા સ્વાર્થ માટે સરકારી તિજોરી ને નુકસાન પહોંચાડી રહ્યા હોવાની લોક ચર્ચાઓ…
જાગૃત નાગરિકો દ્વારા આ ખેતીવાડી અધિકારી પંચાલ ના કાળા કારનામા ઓ વિશે ટૂંકા ગાળામાં એસીબીમાં અરજી થાય તેવી શક્યતા..
વિસ્તૃત ટૂંક સમયમાં…
સત્ય શું છે તે છે તપાસનો વિષય…
🌹રિપોર્ટ બાય : જી.જે.શુકલ,મો.: ૯૮૭૯૦૫૩૭૯૫
