લુણાવાડા : બાવન પાટીદાર સમાજ ઘર ટ્રસ્ટનું ઉમદા પગલું…

લુણાવાડા : સમાજ સેવા માટે બાવન પાટીદાર સમાજ ઘર ટ્રસ્ટ નું ઉમદા પગલું…

લુણાવાડા : સમાજ સેવા માટે બાવન પાટીદાર સમાજ ઘર ટ્રસ્ટ નું ઉમદા પગલું...
લુણાવાડા : સમાજ સેવા માટે બાવન પાટીદાર સમાજ ઘર ટ્રસ્ટ નું ઉમદા પગલું…

શ્રી બાવન પાટીદાર સમાજઘર ટ્રસ્ટ અને
બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન,
અમદાવાદ સંચાલિત વાત્રક આઇ હોસ્પિટલ, બાયડના સહ્યોગમાં
બાવન સમાજઘર ,લુણાવાડા ખાતે આંખને લગતી સેવાના નિ:શુલ્ક વિઝન સેન્ટરનું મંગલ ઉદ્ઘાટન 31 માર્ચના રોજ બાવન સમાજઘર ખાતે બૃહદ સમાજની ઉપસ્થિતિમાં થયું.

આ નેત્ર સારવાર કેન્દ્ર સોમથી શુક્રવાર સવારે 9 થી બપોરે 3 સુધી કાર્યરત રહેશે.માતીયો, ઝામર, વેલ, ગ્લકોમા અને રેટિનાની તકલીફોની તપાસ અને સારવાર વિના મુલ્યે કરવામાં આવશે.

જરૂરિયાત વાળા દર્દીની વાત્રક આંખ હોસ્પિટલ, બાયડ ખાતે સારવાર કે તમામ સર્જરી પણ નિ:શુલ્ક કરવામાં આવશે.
સમાજઘર ટ્રસ્ટના પ્રમુખ શ્રી આર.આર.પટેલ સમાજના તમામ વર્ગોને આ સગવડોનો બહોળો લાભ લેવા માટે અપીલ કરી છે.
સ્થળ- બાવન પાટીદાર સમાજ ઘર.
લુણાવાડા- મોડાસા હાઇવે રોડ, લુણાવાડા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp