વડોદરા : વેજલપુર એકડા – સ્થાનિક જ્ઞાતિજનો માટે..

વડોદરા : ઉત્સાહી યુવા પાંખ વેજલપુર એકડા – સ્થાનિક જ્ઞાતિજનો માટે આ વર્ષે ફરી એક વાર ધમાકેદાર ગરબા એન્ટ્રી..

 

એ હાલો… ગરબે ઝૂમવા રે!! 💃🕺

દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી વેજલપુર એકડા વિશા ખડાયતા મિત્ર મંડળ વડોદરા ની ઉત્સાહી યુવા પાંખ વેજલપુર એકડા – સ્થાનિક જ્ઞાતિજનો માટે આ વર્ષે ફરી એક વાર ધમાકેદાર ગરબા એન્ટ્રી લઈને આવી ગયી છે. 🎉

📆 તારીખ : ૦૪ ઓક્ટોબર, શનિવાર
📍 સ્થળ : કાશીદા પાર્ટી પ્લોટ, આજવા બાયપાસ, વડોદરા
💰 એન્ટ્રી ફી : માત્ર ₹100/- (હા, બસ એકસો રૂપિયા… અને તેમાં પણ મોજ અનલિમિટેડ! 😎)
સમય સાંજે ૭.૩૦ થી ૧૧. ૦૦

(આ વર્ષે કંઈક નવું વિચારી ને આપણા જ જ્ઞાતિજનો દ્વારા ફૂડ સ્ટોલ નું આયોજન કરવાનું વિચારેલ છે. જેમાં તેઓ દ્વારા વિવિધ સ્ટોલ રાખવામાં આવશે . જેમાં તમને જે ભાવે, અને તમારા ખિસ્સા ને યોગ્ય લાગે 🤪 એ રીતે અને તમારી અનુકૂળતા એ તે નો આસ્વાદ તમે માની શકો છો)

💬 તો સાહેબ, મોબાઈલમાં કેમેરા ખોલ્યા પહેલા કેલેન્ડર ખોલો અને 04-10-2025 ની તારીખ પર એક મોતીલી કલરની ટીકા મારી દો… 📅💥

હાર્દિક આમંત્રણ : ગત વર્ષે સમસ્ત વેજલપુર એકડા ના જ્ઞાતિજનો ને એક જ સ્થળે સાથે ગરબા રમવાનો આનંદ મળે તે માટે વડોદરા ખાતે સૌ પ્રથમવાર આયોજન કરેલ હતું . આ વર્ષે આ સ્થાનિક ગરબા માં પણ આપ સૌ વેજલપુર એકડા ના જ્ઞાતિજનો ને અનુકૂળ હોય તો ચોક્કસ પધારશો. તમારું સ્વાગત કરતા અમોને આનંદ થશે .

( ખાસ નોંધ : આ ગરબા માં માત્ર વેજલપુર એકડા ના જ જ્ઞાતિજનો પૂરતું સીમિત રહેશે. )

આયોજક:
યુવા પાંખ –
શ્રી વેજલપુર એકડા વિશા ખડાયતા મિત્ર મંડળ – વડોદરા

🌹 અતિરેક શાહ,
મો.99789 51785

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp