મહીસાગર : સંતરામપુરમા આવેલ કોયલી ફળિયા વર્ગ ખેડાપા પ્રા. શાળામાં મા રાષ્ટ્રીય કાર્યક્રમની ઉજવણી…

મહીસાગર ના સંતરામપુર તાલુકા મા આવેલ કોયલી ફળિયા વર્ગ
ખેડાપા પ્રાથમિક શાળામાં મા 15મી ઓગસ્ટ ના રાષ્ટ્રીય કાર્યક્રમ
ની ઉજવણી કરવામાં આવી..

તેમા મોટી સંખ્યામાં ગ્રામજનો તથા વાલીઓ અને સ્ટાફ ગણ હાજર રહ્યાં હતાં..

ત્યારે આ શાળામાં મુખ્ય શિક્ષક એવા ડોડીયાર ભરતભાઈ ભીખાભાઈ એ
સ્વતંત્ર દિનની ઉજવણીના ભાગરૂપે આજે સવારે ગામલોકો તથા વાલીઓ અને સ્ટાફ ગણ હાજર રહી
આ રાષ્ટ્રીય તહેવાર ની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરવામાં આવે તેવી માંગણી કરી ને
વાલી, ગ્રામજનો, અને સ્ટાફના મિત્રો સાથે ધ્વજવંદન કાર્યક્રમ કર્યો હતો..
