અમરેલી મા આવેલ જાફરાબાદ ના લોઠપુર ગામે ડાલામથ્થા સિંહે કર્યો શિકાર…..

આરામ ફરમાવતા વાછરડાનો સિંહે છલાંગ લગાવી શિકાર…..
સિંહે કરેલા લાઈવ શિકારના સીસીટીવી આવ્યા સામે…..
ગીરની આન, બાન અને શાન ગણાતા સિંહો ગામમાં ઘુસી કરે છે શિકાર…….
સિંહોના આટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ…..
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ …..