રાધનપુર પાલનપુર નેશનલ હાઇવે નંબર ૨૭ રોડ ઉપર ગાય ને બચાવવા જતાં ગાડીએ મારી પલટી…

કાંકરેજ તાલુકાના ડુંગરાસણ પાટિયા નજીક ટ્રેઈલરે મારી પલ્ટી…
કંડલા થી કિશનગઢ જતાં પથ્થર ભરેલ ટ્રેઈલરે મારી પલ્ટી…
ડ્રાંઇવર ગાય ને બચાવતા સ્ટેરીંગ ઉપર થી કાબૂ ગુમાવતા નડ્યો અકસ્માત…
સદનસીબે ગાડી, ડ્રાંઇવર, કંડક્ટર,નો થયો આબાદ બચાવ……