મોડાસા ઇન્જીનીયરિંગ કોલેજ ખાતે મત ગણત્રી કેન્દ્ર ખાતે બિન વારસી બેલેટ પેટી મળી
ચૂંટણી વિભાગ અને વહીવટી તંત્ર ની ગંભીર બેદરકારી સામે આવી
ચૂંટણી અધિકારીની કચેરી પરત આવેલ ટપાલ મત પત્રોની પેટી મળી
પોલીસના સઘન અને ચૂંટણી વહીવટી કર્મચારીઓ ની હાજરી માં બેલેટ મત પેટી મળતા ઉઠ્યા સવાલ
મીડિયા કર્મી દ્વારા બીન વારસી પેટીના દ્રશ્યો કેમેરામાં કેદ કરતા કર્મચારી એ પેટી ને ઉઠાવી