જમીન હડપ કેસમાં રાજચંદ્ર આશ્રમના 13 ટ્રસ્ટી સામે ફરિયાદ

જમીન બિનખેતી ન હોવા છતાં ગેરકાયદેસર બાંધકામ કરી આશરે 130 ગુંઠા જમીન હળપી લીધી
પેટલાદ તાલુકાના બોરીયા ગ્રામ પંચાયત હસ્તકની સરકારી ગૌચર જમીન શ્રી રાજચંદ્ર આશ્રમ દ્વારા ગેરકાયદેસર હડપ કરી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતા
જાગૃત નાગરિક દ્વારા તંત્રથી લઈ મુખ્યમંત્રી વડાપ્રધાન તકેદારી આયોગ સુધી રજૂઆત કરવા
અને તમામ દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવાની સૂચના સ્થાનિક તંત્રને આપવા છતાં તંત્ર દ્વારા લુપાછુપીના ખેલ કરતા
આખરે આશ્રમ દ્રષ્ટિએ વિરુદ્ધ લેન્ડગ્રેબીંગ એક્ટર હેઠળ ફરિયાદ દાખલ કરતા હડકંપ મચી જવા પામ્યા નું જાણવા મળેલ છે
પ્રાપ્ત વિગત અનુસાર વર્ષ 1997માં તત્કાલીન કલેકટર ખેડા દ્વારા ખોરીયા અગાસના શ્રી રાજચંદ્ર આશ્રમ ને નવસરતોને આધીન અદલાબદલ લીધી બોરીયાની જમીન આપવામાં આવી હતી
પરંતુ બાદમાં આશ્રમના ટ્રસ્ટીઓએ બોરીયા ગ્રામ પંચાયત હસ્તકની સરકારી ગૌચર જમીન પર ગેરકાયદેસર દબાણ કરી જમીન ખેતી ન હોવા છતાં ગેરકાયદેસર બાંધકામ કરી આશરે 130 ગુંઠા જમીન હળપી લેતા
આ મુદ્દે સ્થાનિક જાગૃત નાગરિક ભાવિન પ્રજાપતિ દ્વારા સદર જમીન પરત મેળવવા સ્થાનિક તંત્રને રજૂઆત કરવા છતાં
યોગ્ય ઉકેલ ન આવતા તકેદારી આયોગ મુખ્યમંત્રી તથા વડાપ્રધાન સુધી લેખિત રજૂઆત કરતા તમામ દ્વારા સ્થાનિક તંત્રને યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવવા
છતાં સ્થાનિક તંત્ર કોઈક કારણોસર ઢાંક પીછોળાના ખેલ કરતા સમગ્ર મામલે ભાવિન પ્રજાપતિ દ્વારા લેન્ડગ્રેબીંગ એક્ટર 2020 હેઠળ આશ્રમના 13 જેટલા ટ્રસ્ટની સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સ્થાન મચી જવા પામેલ જાણવા મળેલ છે