ગરબાડા તાલુકાની માધ્યમિક શાળા માં ચોરી
ગરબાડા માં માધ્યમિક શાળા માં તસ્કરો ત્રાટકયા શુક્રવાર વાર ની રાત્રી ના સમયે અજાણ્યા તસ્કરોએ માધ્યમિક શાળા ને ટાર્ગેટ બનાવી બંધ ઓરડામાં તાલા તોડી ને ચોરી કરી
માલમુદા માં સાત પંખા, કોમ્પ્યુટર સહિત ની ચોરી કરી ફરાર
જે તે સમયે વરસાદી માહોલ હોય તે તક નો લાભ લઇ અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી ફરાર
ગરબાડા પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે
ડોગ સકોડ દ્વારા સધન સ્થલ તપાસ હાથ ધરવામાં આવી હતી
ગરબાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આમ અવર નવર ચોરી લુટ ફાટ ની ધટના ઓ બન્યા કરે છે
પોલીસ માટે આ પડકાર રૂપ છે